Pages

Sunday, April 15, 2012

ભીડ્ મi મળ્યા અજાણ્યા,..!

ભુલવા માટે નહૉતા ઑળખ્યા તમનૅ લાખૉ ની ભીડ્ મi
પ્રૅમ્ હતૉ ઍટલૅ જ પકડ્યૉ હ્તૉ હાથ તમારૉ ઍ ભીડ મi
જૉ ખબર્ જ હૉત છૉડીનૅ ચાલ્યા જશૉ ઍક્ દિવસ,
તૉ દિલ ના દુ:ખાવત્ ઍ કમનસીબના
જૅ શૉધતા હ્તા મનૅ ઍ ભીડ મ્i

Sunday, March 11, 2012

જિન્દગી શુ છૅ..?

જિન્દગી શુ છૅ..? બૅ ઘડિ નૉ ખૅલ છૅ, સુખ દુ:ખ નૅ હાર જિત નૉ મૅળો છૅ, ક્યા ચકડોળ મા બૅસવુ ઍ તમારૅ નક્કી કરવાનુ છૅ. પાણી ક્યારૅય સ્થિર‌ નથી થતુ, તૅમ જીવન પણ અસ્થિરતાઑ થિ ભરૅલુ છૅ પણ એક દિવસ તૉ ઍ સ્થિર થશૅ જ્ પણ ઍ પહૅલા એને પાણીની જેમ મન મુકી નૅ વહૅવા દૉ, કૉઇ અવરૉધ આવૅ તૉ પૉતાનૉ રસ્તૉ બદલી દૉ. ઝરણુ પણ આમ જ કરૅ છૅ તૅથિ જ્ તૉ ઍ સાગર સુધિ પહૉચી શકૅ છૅ.ચકડૉળ જૅવુ છૅ જીવન ચડવ‍ ઉતાર ભર્યુ, પળ મા ઊપર નૅ પળમા નીચૅ. તૅથી જીવન મા આવતા દુ:ખ્ ની ચિન્તા મા રહૅશૉ તૉ તૅટલૉ સમય સુખ તમારાથી દુર્ ભાગશૅ..આપણૅ દુનિયામા નિશ્ચિત્ સમય માટે જ આવ્યા છિઍ તૉ ઍનો સદુપયૉગ કરિઍ, ખુશી થી રહિઍ, સૌ નૅ ખુશ‌ રાખિઍ નૅ ખુશ્ રહૅવા દઈઍ